17 August, 2015

Smarthphone- What an Idea Sirji!

આજે દર ખીસે એક સ્માંર્ટ ફોન રણકે છે
પણ મનની રીગ્ટોન ધીરે ધીરે સાયલેન્ટ થતી જાય  છે.
હજી કાલની તો વાત હતી ,
કે સુખ-દુઃખ પ્રસંગે પરસ્પર મળીને , બે શબ્દો ની આપ લે કરી મન હળવું કરતા હતા.
આજે ઇન્સ્ટન્ટ message સાથે ભાવનાઓ પણ ઇન્સ્ટન્ટલી હળવી થતી જાય છે.
કહેવા માટે સ્માંર્ટ ફોન માનસ ને સમજણો /સ્માર્ટ કરવા બનાવ્યો હતો,
હા ! પણ સામાજીક સમજણ/સ્માર્ટનેસ આવે આવી એપ્પ હજી એપ્પ-સ્ટોર માં મલતી નથી થઇ.
કદાચ, એટલેજ આજની આ સ્માર્ટ PDA પબ્લીક ફટાક દઈને મેસેજ કરી શકે છે
પણ ફ્રી કોલિંગ હોવા છતાં અગતયના પ્રસંગે સામે વાડી વ્યક્તિને બે ઘડી ફોન ઉપર
શુભેચ્છા નથી પાઠવી શકતી.
"I feel comfortable over text /email, can't express on call" કહી છટકી જાય  છે.
શું આપણે એટલાં લાચાર થઇ ગયા છે કે તદ્દન સામાજીક સમજણ ખોવી બેઠયાં  છે ?
પોતાના સંબધી ના અગત્યના પ્રસંગો યાદ રાખવા જો facebook રીમાઈન્ડર  ની જરૂર પડવા માંડે તો લાનત છે આ લાચારી પર ,
પછી તમારા ને પારકા 100 facebook ફ્રેન્ડ્સ   માં ફરક શું રહ્યો ?
                                                                         -વિચારજો જરા.

 


No comments:

Post a Comment

Your 1cents will be minted on my hall of fame, so go ahead and mark your place.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...