પરિચિત: આ સ્મિત થી કેટલાને ઘાયલ કર્યા છે ?
L2C: વડીલ, મારા સ્મિત કરતાં બોલ(કટાક્ષ વચન) થી ઘાયલ થનારની લાઈન લાંબી છે.
How many got killed with this smile?
My words kill more people than my smile.
L2C: ચાલો ઓળખાણ કરાવી દવ :)
I don't believe your say.
Let me introduce you.
પરિચિત: તારે કઈ કામ-ધંધો છે કે નઈ ?L2C: હૂં જીવન ઉજવાનું કામ કરું છું.
Don't you have any work?
My work is to celebrate life.
પરિચિત: ધાંધા થયા પછી આવી ગમ્મત સુજે છે, આવુ તોહ બળપણ માં પણ નતુ કર્યુ,
L2C: ગમ્મત ને ઉમર સાથે શું લેવા દેવા, દિલ તોહ બચ્ચાં હૈ જી.
I couldn't think of such silly acts as kid which you do now.
Always child at heart. Fun seeks no age.
પરિચિત: એમજ ત્યાર થઇ? નખરા તોહ એવા કરે છે કે જાણે ફિલ્મની હિરોઈન હોઈ.
When people question your Life Choices more than
your girlfriend questions the safety of your condom.
your girlfriend questions the safety of your condom.
પરિચિત: તુ અકેલી અકેલી ફરવા ને જમવા જાય છે?
L2C: હૂં એકલી રહું છું , એકલી શ્વાસ લવ છું ને એકેલીજ સુઈ જવ છું.
Oh ! You are traveling and eating at restaurants by yourself?
I am breathing, sleeping and living by myself too-that's Single Life!.
પરિચિત: પૈસા ને લેહેર I.T. માં જ છે તોહ Biomedical કેમ?
L2C:દરિયા ની લેહરો ગમે, એટલે નારીયેલ વેહચવાનો ધંધો ના કરાઈ।
L2C:દરિયા ની લેહરો ગમે, એટલે નારીયેલ વેહચવાનો ધંધો ના કરાઈ।
When IT is cream of crop, why Biomedical ?
Just, because everyone doesnot like cream in their coffee.
L2C: હિરોઈન ના થવ તોહ તમારા જેવા ક્રિતિક નવરા થઇ જશે.
You just dressed up? You act as a film actress.
Can't afford to leave critics like you, jobless.
પરિચિત: અચ્છા, DSLR કમેરો લઇ શું કરીશ?
L2C: લેસિક કરાયા પછી મારી ચટ્ટાઈ ની રજકણો ને પતરાનુ કાટ જોવામાં તકલીફ પડે છે, એટલે DSLR.
So, what will you do with DSLR?
Since I had lasik, I think DSLR will help in seeing grains on carpet and rust on metal.
પરિચિત:અમે B.tech ડિગ્રી પર સારું કમાઈ લઈએ છે , તોહ masters ની જરૂર હતી?
L2C: ભણતર ની કિંમત જયારે નોટ ની ગાદી માં શોધાય છે ત્યારે જરૂર લાગે છે.
We earn decent based on Bachelors, was masters necessary for you?
When people value education based on earning, i do feel education is necessary.
પરિચિત: પાછુ કઈ નવું તુત લાવી, ખરી નવરી છે તું.
L2C: હૂં નવરી નૈ, પણ જીવન જીવી જાણવાની આવડત જરૂર ધરાવું છુ.
Again! You are such an idle person.
I am not idle but, I do have the aptitude to live an ideal life.
************ ************************************************************
If attitude alignment services were available on people like they do for car tires,
many people might qualify for free/discounted rates based on their loyalty.
*********************************************************************PS 1: Jotted few of my random exchanges between known people that were interesting enough to laugh and ponder.
PS 2: Why so much attitude? Didn't you read the title? Woh dialogue hi kya jisme tashaan na ho ;)
PS3: The punch is lost in Transliteration but if you made this far then you are smart enough to get gist :))
No comments:
Post a Comment
Your 1cents will be minted on my hall of fame, so go ahead and mark your place.