Showing posts with label lullaby. Show all posts
Showing posts with label lullaby. Show all posts

02 January, 2017

Samay Samay nu kaam kare che, Apde aapdu kariye...

નાનું બાળક ઘર માં કીલ્કીલારિયો કરે,
ઓરડા માંથી ખીલખીલાટ હસવાનો અવાજ ગુંજે,
Full-time  બાળક ની પડ્ચાઈ બની , એની આગળ પાચલ ફરતી માં ની આસ ના સંભળાઈ ,
ત્યાં સુધી ઘર ની રોનક આછી પડે છે.

રાત રાત રોવી ને જગાડે ,
માંડ માંડ કોળિયો ખાતા થકાળે,
દોડી દોડી હંફાવે,
ને એક મીઠું સ્મીત , એક બકી,  નાના નાના હાથ વડે વળગી ને પળ ભર મા બધો થાક ઉતારી કાઢી
એનું નામ તોહ બાળક છે.

સમયના પૈડા ફરતાં વાર નથી લગતી,
આજે નાના બાળક થી હેરાન થતા માં-બાપ વિચારે છે કે ક્યારે બાળક સુઈ જાય , ખાઈ લે ને શાંત થાય,
થોડો સમય જતાં  આજ માં-બાપ વિચારે છે કે એમનું  બાળક ક્યારે  એમની સાથે ખાઈ, બેસીને  ને બે ઘડી વાત કરે.

જયારે જે મળે,
ત્યારે એમાં બે ઘડી આનંદ ની પળો શોધી,
જીવણ ને ઉજવતા શીખે
એ ખરા અર્થે માનસ કેહવાય 
કારણ કે  You Live to Cherish.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...