Artwork in Mall |
Prem માં રહેલ વિશ્વાસ કહે છે કે
"હૂં નહીં રહૂં ત્યારે તું મને યાદ કરીશ."
Prem માં રહેલ કચાસ પૂછે છે કે
"તને મારી યાદ આવશે ?"
When there is trust,
Love says "you will remember me when I am gone"
When there is doubt,
Love asks "would you remember me"?
એક જવા ઈચ્છે છે કે પ્રેમ ની યાદ આવે,
ને એક યાદ કરાવે છે કે કે Prem જાય છે,
હાય રે ! વેદના....
Two sides of love coin
one wants to go, to be remembered
one reminds you, that love is going.
Oops! Love!
PS: લાગી આવ્યું ને?Touched?
Excerpt from another beautiful song:
Bas itna hai tumse kehna
Main rahun ya na rahun
Tum mujh mein kahin baaki rehna..
Main rahun ya na rahun
Tum mujh mein kahin baaki rehna..
No comments:
Post a Comment
Your 1cents will be minted on my hall of fame, so go ahead and mark your place.