શું તું જોઈ શકે છે:
કે દર સાંજે,
આ ઝરુખે
હૂં તારી આતુરતા થી રાહ જોવું છું?
Can you see,
how eagerly,
I wait for you,
every evening at this nook?
કેહવા માટે તોહ:
મારો તારા માટેનો લગાવ ,
બે ઘડી નો (અતઃ એક રાતનો ) છે.
વિચારવા માટે તોહ:
મારો તારા માટેનો લગાવ ,
દૂર દેશી (અતઃલાંબુ અંતર ) છે.
If you look at it,
we have one night stands.
If you think about it,
we are in a long distance relation.
આમ તારા દર સાંજે
જવાનો મને ગમ નથી
ફરી જયારે તું મલવા આવે છે તોહ:
તું નજરે પડતાજ,
મારા મુખ પર ની મલકાત,
ને આંખોની ચમકને
શું તું જોઈ શકે છે ?
I am not disheartened
to see you go every evening.
But, can you see the spark in my eyes and
smile on my face when I see you again?
શું તું પણ મને એટલીજ પસંદ કરે છે?
કેહ છે તોહ તને સૂરજ દેવ
ને મારા મંદિર માં રહેલ દેવને છે અંગ મારા જેવા;
તોહ શું તું મને કોઈ દિન,
એક મસ્ત મજા ની જાદુ ની જ્હ્પ્પી
કે હોઠોં ની પપ્પી,
આપી મને કહીશ:
હા, હૂં પણ તને ચાહું છું ?
Do you love me too?
People call you Sun-God,
And the God in my temple has organs like me.
So, would you someday,
give me a tight hug or a kiss,
And say ,
Yes, I love you too?
Excerpt from one of my latest favorite songs:
Jab raat koi na dhale
Subah main ban jaaunga
Bahaane se tere lab chhu loonga
Naa hoke bhi ho jaaunga
Subah main ban jaaunga
Bahaane se tere lab chhu loonga
Naa hoke bhi ho jaaunga
No comments:
Post a Comment
Your 1cents will be minted on my hall of fame, so go ahead and mark your place.